લીલીયા ના કલ્યાણપુર ખાતે નિષ્ણાંત કૃષિકારો ની અધ્યક્ષતા માં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો
લીલીયા ના કલ્યાણપુર ખાતે નિષ્ણાંત કૃષિકારો ની અધ્યક્ષતા માં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો જીવામૃત ગાય આધારિત ખર્ચ વગર ની ખેતી કરો નો અનુરોધ
અમરેલી જિલ્લા ના લીલીયા તાલુકા ના કલ્યાણપુર ગામ ના ખેડૂત શ્રી શૈલેષભાઇ બાવાડિયા તેમજ હિતેશભાઈ બાબરીયા ના ફાર્મ પર તા.૨૪ ને શુક્રવારે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પરમાર સાહેબ તેમજ પ્રજાપતિ સાહેબ અને કાછડિયા સાહેબ પ્રગતિશીલ ખેડૂત અમરેલી જિલ્લા સુભાસ પાલેકર પ્રાકૃતિક ખેતી જનઆંદોલન વતી ભરતભાઇ નારોલા તેમજ ભરતભાઇ ચોવટિયા તેમજ હસમુખભાઈ માંગરોળિયા એ ગાય અને ગાય આધારિત ખેતી નું સુ મહત્વ હોય તે સમજાવ્યું હતી ખેડૂત ૨૦૨૨ ખેતી માં ડબલ આવક કઈ રીતે થાય તેની વ્યાખ્યા માં ખેડૂત ને ઉત્પાદન ખર્ચ ઘટે ગાય ને નિભાવ માટે સરકાર મહિને ખેડૂત ને ૯૦૦ રૂપિયા સહાય તેમજ પ્રાકૃતિક ખેત પેદાશ અને માર્કેટિંગ માટે ફાર્મર પ્રોડ્યૂસર કંપની બનાવવા માલ નું પ્રોસેસિંગ કરી ગ્રેડિંગ તેમજ પેકેજીંગ કરી માલ બજાર માં કઈ રીતે વેસાણ કરાય અને પ્રાકૃતિક ખેતી ના ફાયદા ની ચર્ચા કરી હતી તેમજ ખેડૂત ને ઘણા મુજવતા પ્રશ્ન નું નિરાકરણ કેમ કરી શકાય તેવું ચસોટ મારદર્શન આપ્યું હતુ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756