દેવભૂમિ દ્વારકા આહીર સમાજ ની વાડી ખાતે ત્રીદિવસીય કોંગ્રેસ ની ચિંતન શિબિર યોજાય

દેવભૂમિ દ્વારકા આહીર સમાજ ની વાડી ખાતે ત્રીદિવસીય કોંગ્રેસ ની ચિંતન શિબિર માં ગુજરાત ભર માંથી કોંગ્રેસી ધારાસભ્ય સહિત ૬૦૦ હોદેદારો ની હાજરી
દ્વારકા તા.૨૫ દેવભૂમિ દ્વારકા ખાતે ત્રિદિવસીય કોંગ્રેસ ની ચિંતન શિબિર માં ગુજરાત રાજ્ય માંથી તમામ કોંગ્રેસી ધારા સભ્યો સહિત સંગઠન ના હોદેદારો ની વિશાળ ઉપસ્થિતિ માં આહીર સમાજ ની વાડી ખાતે પ્રારંભ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નેતૃત્વ માં રાજ્ય ભર માંથી ધારાસભ્ય સહિત કોંગ્રેસ પાર્ટી ના સંગઠન ના ઉચ્ચ હોદેદારો ની ત્રીદિવસીય ચિંતન શિબિર માં લાઠી બાબરા ના વિરજીભાઈ ઠુંમર ગુજરાત કોંગ્રેસ ના અગ્રણી એડવોકેટ બી. એમ. માગુકિયા ખેડૂત નેતા હર્ષદભાઈ રિબડીયા રાજુલા જાફરાબાદ ના અમરીષભાઈ ડેર ભાવનગર બોટાદ જિલ્લા અગ્રણી મનહરભાઈ વાસાણી અમરેલી ના ધારી બગસરા ના અગ્રણી સુરેશભાઈ કોટડીયા સહિત રાજ્ય ભર માંથી ૬૦૦ જેટલા કોંગ્રેસી અગ્રણી ઓ આ ત્રીદિવસિય ચિંતન શિબિર માં હાજરી આપી તા૨૬/૨/૨૨ ના રોજ રાહુલ ગાંધી પધારવા ના હોય કોંગ્રેસ પાર્ટી ની ચિંતન શિબિર માં આગામી વિધાનસભા માટે પરામર્શ કરી સંગઠન ને મજબૂત બનાવવા કવાયત તેજ કરાય રહી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના પ્રમુખો સંગઠન ના હોદેદારો ની વિશાળ હાજરી ચિંતન શિબિર માં જોવા મળી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756