અમરેલી કન્યા કેળવણીના પ્રતિક સમા ગજેરા સંકુલમાં સ્થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરા નો ફેકલ્ટી ડેવલોપમેન્ટ કાર્યક્રમ યોજાયો

અમરેલી કન્યા કેળવણીના પ્રતિક સમા ગજેરા સંકુલમાં સ્થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરા નો ફેકલ્ટી ડેવલોપમેન્ટ કાર્યક્રમ યોજાયો
Spread the love

અમરેલી કન્યા કેળવણીના પ્રતિક સમા
ગજેરા સંકુલમાં સ્થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરા નો ફેકલ્ટી ડેવલોપમેન્ટ કાર્યક્રમ યોજાયો

અમરેલી કન્યા કેળવણીના પ્રતિક સમા
ગજેરા સંકુલમાં સ્થાણપક પ્રમુખ વસંતભાઈ ગજેરાનો ફેકલ્ટી ડેવલોપમેન્ટ કાર્યક્રમ યોજાયો
કેળવણીકાર વસંતભાઈ ગજેરા એ બી.એ, બી.કોમ તથા બી.બી.એ કોલેજની વિદ્યાર્થીની ઓને સંબોધન કરીને મનનીય ઉદબોધન કર્યુ.
જીવનમાં કશું જ અશકય નથી; તમારા સપના ઓને હકીકતમાં રૂપાંતરિત કરવાનું એક માત્ર માઘ્યમ સખત પરિશ્રમ તથા આત્મવિશ્વાસ છે-વસંત ગજેરા-સ્થાપક પ્રમુખશ્રી.
અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટઓ-સુરત સંચાલિત તથા અમરેલી જિલ્લા ના વતનના રતન, કેળવણીકાર તથા આંતરરાષ્ટ્રીય હિરાઉદ્યોગપતિ ડાયમંડકિંગ વસંતભાઈ ગજેરા સ્થાપિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલ-અમરેલી ખાતે ટીવાય બી.એ, બી.કોમ તથા બી.બી.એ ની વિદ્યાર્થીનીઓ માટે સ્થાપક પ્રમુખ તથા મોટીવેટર માન.વસંતભાઈ ગજેરાના મનનીય ઉદબોધનનો ફેકલ્ટીક ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજાયો હતો. સંકુલની સ્થાપના થી સતત પચીસ વર્ષથી નિઃસ્વાર્થ સંચાલન કરતા તથા ગજેરા સંકુલને પચીસ વર્ષમાં ગુજરાતનું પ્રથમ સ્થાનનું કન્યા કેળવણીનું પ્રતિક બનાવનાર નિયામક તથા ટ્રસ્ટી માન.મનસુખભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત સ્થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરાના ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમ માં ટ્રસ્ટી ચતુરભાઈ ખૂંટ તથા હોસ્ટેલ ડાયરેકટર વલ્લભભાઈ રામાણી આચાર્યશ્રીઓ, પ્રાઘ્યા‍પકશ્રીઓ તથા મોટી સંખ્યાેમાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહયાં હતા. પોતાના મનનીય ઉદબોધનમાં શ્રી વસંતભાઈએ વિદ્યાર્થીનીઓને જણાવ્યુ હતુ કે જો તમે તમારા સપનાઓ સાકાર કરવા માંગતા હોય તો સખત પરિશ્રમ કરીને આત્મવિશ્વાસને જિંદગીમાં સ્થાન આપો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220226-WA0056.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!