જેતપુરમાં કાશ્મીર ફાઇલ ફિલ્મને પ્રોત્સાહન આપવા દુકાનદારો દ્વારા વિવિધ સ્કીમો ની જાહેરાત

જેતપુરમાં કાશ્મીર ફાઇલ ફિલ્મને પ્રોત્સાહન આપવા દુકાનદારો દ્વારા સ્કીમ
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બહુચર્ચીત હોય તે જોવા માટે ખાસ વિનંતીક રતી મેસેજ સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ હોય ઉપરાંત તેની લીંક આવેલ છે તે ન જોવા માટે પણ વિનંતી કરે છે કે આ ફિલ્મ ખાસ બોકસ ઓફિસ ઉપર જુઓ જેથી તેની ટીમને પ્રોત્સાહન મળે.
“આ ફિલ્મ લોકોથીયેટરમાં જોવા જાય તે માટે શહેરના ઘણા દુકાનદારો અને સ્કીમો આપી જેમાં સૌથી ભારે મોટી જાહેરાત ઓમ એન્ટરપ્રાઇઝ મોબાઇલ, ટીવી, એસીના શોરૂમ માલીક કૃણાલ પંડયા દ્વારા આપવામા આવી છે કે જે કોઇ વ્યકિત ફિલ્મ જોઇ તેની ટીકીટ બતાવી સ્માર્ટ મોબાઇલ ખરીદ કરેલ તેને પ૦૦ રૂા. ડીસ્કા.ન્ટ આપવામાં આવેલ છે. આઉપરાંત ટી પોસ્ટ વાળા નરેશભાઇ ટીકીટ બતાવનારને ૧ ચા મફત આપવાની, ધારા આયુર્વેદિક નીતીનભાઇ વઘાસીયાએ જેઠાજી ચુર્ણ ર પેક તેમજ વિશાલભાઇ મોબાઇ વાળા પ્રશાંતભાઇએ મોબાઇલ કે એસેસરીઝની ખરીદી કરનારને ફિલ્મની ટીકીટ ફ્રી આપવાની જાહેરાત કરી છે.
જો કે લોકો આ ફિલ્મ જોવા પણ તડાપડી બોલાવે છે. શહેરમાં એક જ સીને પ્લેક હોય ત્યાં હાઉસફુલ થઇ જાય છે.
રિપોર્ટ : વિક્રમસિંહ ચુડાસમાં
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756