ડભોઇ રેફરલ હોસ્પિટલ ના તબીબો અચોક્કસ મુદત ની હડતાલ પર ઉતર્યા

ડભોઇ રેફરલ હોસ્પિટલ ના તબીબો અચોક્કસ મુદત ની હડતાલ પર ઉતર્યા
Spread the love

ડભોઇ રેફરલ હોસ્પિટલ ના તબીબો અચોક્કસ મુદત ની હડતાલ પર ઉતર્યા

આજરોજ સમગ્ર ગુજરાત ના આશરે 10,000 જેટલા સરકારી ડોકટરો અચોક્કસ મુદત ની હડતાલ પર ઉતર્યા હતા જે પગલે ડભોઇ રેફરલ હોસ્પિટલ ના ડોક્ટર્સ આજરોજ થી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા દર્દીઓ ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.ગુજરાત સરકાર સામે જૂની પડતર માંગણીઓ લઈને તબીબોએ આજરોજ થી રણશિંગુ ફૂંક્યુ હતું.જે અંતર્ગત ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો ધરણા કર્યા હતા.અને જ્યાં સુધી માંગ પુરી નહીં થાય ત્યાં સુધી અચોક્કસ મુદત ની હડતાલ રહેશે નું જણાવ્યું હતું.સરકારી હોસ્પિટલ ના ડોકટરો ઘણા લાંબા સમય થી તેઓની અલગ અલગ માંગણી ને લઇ સરકાર માં રજુઆત કરી ચુક્યા છે છતાં સરકાર તરફથી તેઓની કોઈ માંગ સ્વીકારવામાં ન આવતા ડોકટરો અચોક્કસ મુદત ની હડતાલ પર ઉતર્યા હતા.હડતાલ પર ઉતરેલા ડોકટરો એ જણાવ્યું હતું કે ડોક્ટરો ની માંગણી પુરી નહીં થાય ત્યાં સુધી તેઓ ફરજ પર પરત ફરશે નહિ અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે.

રિપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220404-WA0035.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!