મુસીબત ના સમયમાં તકલીફ નાં પડે અને ઝડપી સારવાર મળે તો કોઈની જિંદગી પણ બચી શકે..

ભુવા મહેશ નું કહેવું છે અઢારે વરણ ના દરેક સમાજ તેમજ ગ્રામજનો , શહેરીજનો તથા મહોલ્લા કે સોસાયટી પરિવારમાં રહેતા હોય અને જો આવા પરિવારની પરિસ્થિતિ વીક હોય અને તેમને દવાખાનું આવ્યું હોય જ્યારે તેમની પાસે કોઈ કમાવવા વાળા અથવા કોઈપણ આવક સ્ત્રોત હોય નહીં ત્યારે તેમનું પરિવારનું ગુજરાન ચલાવું બહુ જ અઘરું હોય છે ત્યારે આવા પરિવારો હોય તો દરેક લોકોએ તેમની યથાશક્તિ પ્રમાણે તેમની સાથે ઊભા રહેવું જોઈએ અને જે ગામના હોય તે ગામના લોકોએ ભેગા મળી કેમ્પિયન ચલાવવું જોઇએ મદદનું અને તેમની જે જરૂરિયાત હોય તે બધાએ પૂરી કરવી જોઈએ જેથી દરેક લોકોને બીજે માગવા માટે હાથ લાંબો કરવો ના પડે અને દરેક મિત્રોને સરકાર તરફથી જે સરકારી યોજનાઓ છે તે નો લાભ લેવો જોઈએ અને જો આ યોજનાથી વાકેફ હોય તો આજુબાજુ વાળા મિત્રોએ તેમને યોજના વિશે સમજવા જોઈએ અને તેમની યોજના પ્રમાણે માહિતગાર કરવા જોઈએ. કોઈ જરૂરિયાત મંદ પરિવાર ને હોસ્પિટલમાં મળતી મફત સારવાર અંગે સાચી માહિતી આપી સરકારી કાર્ડ કઢાવવા મદદ કરવી જોઈએ જેથી કોઇપણ મુસીબત ના સમયમાં તકલીફ નાં પડે અને ઝડપી સારવાર મળે તો કોઈની જિંદગી પણ બચી શકે..
લેવાય તો દુઆ લેજો મારા વ્હાલા મિત્રો…ક્યારેય કોઈની હાય ના લેશો…
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756