ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળાના બાળકોની ખેલ મહાકુંભમાં અનેરી સિદ્ધિ

ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળાના બાળકોની ખેલ મહાકુંભમાં અનેરી સિદ્ધિ
ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળાના બાળકોએ શાળા કક્ષાએ અને ત્યારબાદ તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો જેમા ઉત્તમ દેખાવ કરી શાળાનું ગૌરવ વધાર્યુ હતુ.
તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં અડર ૧૧ ,50 મીટર દોડમાં રાઠોડ મિતલ રમેશભાઈ બીજો નંબર અને રંગપરા ભૂમિકા દિનેશભાઈ પ્રથમ નંબર ,અડર 14માં ઉચીકુદ સ્પર્ધામાં રંગપરા રૂતીક જેન્તીભાઈ બીજો નંબર, અંડર ૧૪ યોગાસન સ્પર્ધામાં ગોંડલીયા દર્શન મુકેશભાઈ પ્રથમ નંબર, ગાબુ ક્રિષ્ના જયંતીભાઈ બીજો નંબર, જાંબુકિયા અવની બાબુભાઈ ત્રીજો નંબર અને કોશિયાણી મિત્તલ અશોકભાઈ ચોથા નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ હતુ.
ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756