રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત

રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત
ગોપાલ કિરણ સમાજ સેવી સંસ્થા દ્રારા આયોજીત ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ ની પુર્વ સંધ્યાએ હિન્દી ભવન ભોપાલ ખાતે ” ગ્લોબલ એચી વર્ષ એવોર્ડ -2022″ ગુજરાત માંથી 5 શિક્ષક મિત્રો ને રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા જેઓના નામ આ મુજબ છે શ્રી શૈલેષ ભાઇ નરસિંહભાઇપ્રજાપતિ(બનાસકાંઠા,ગુજરાત ગોઘબા પ્રા. શાળા ડિસા ),સમૌચા અનિલ કુમાર મફતલાલ(બનાસકાંઠા,ગુજરાત) પ્રા. શાળા શ્રી. સતિષ ભાઇ પુંજાભાઇપ્રજાપતિ(ગોધરા,ગુજરાત)શ્રીમતી ,નસિમબાનુ. આર ખોખર(ભરુચ,ગુજરાત),મધુબેન ડી રાઠોડ(પાદરા પ્રાથમિક શાળા ગુજરાત)તેમને શાળા કક્ષા એ કરેલા વિવિધ સર્જનાત્મક કાર્ય બદલ ટ્રોફી અને પ્રમાણપત્ર દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.પાંચેવ શિક્ષક મિત્રો ને આર. સી મિશન શાળા વડતાલ ના મદદનીશ શિક્ષક શ્રી ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા હાર્દિક શુભકામનાઓ.સહ શુભેચ્છાઓ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756