મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણીક કીટનું વિતરણ

લોકો સારા નરસા પ્રસંગે કંઈકને કંઈક દાન પુણ્ય કરતા હોય છે,એવી જ રીતે માધાપરવાડી ક્ધયા અને કુમાર શાળામાં જીતેન્દ્ર લાલજીભાઈ હડિયલ, ગોપાલ રામજીભાઈ હડિયલ, મુકેશભાઈ દિનેશભાઈ હડિયલ ત્રણેય યુવાનોએ પોતાના દાદીમા સ્વ.હિરૂબેન જેરામભાઈ હડિયલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બંને શાળાના ધો.1 થી 4 ના કુલ 300 જેટલા વિદ્યાર્થીઓને ફુલસ્કેપ તેમજ પેન્સિલ, રબબર, પેન્સિલ,સાર્પનર વગેરેની શૈક્ષણિક કીટ અર્પણ કરેલ હતી અને બાળકોને અભ્યાસમાં ઉપયોગી એવી મનગમતી વસ્તુ મળતા મુખ પર હાસ્ય ફરી વળ્યું હતું જેથી શાળાના આચાર્ય દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756