જાલસીકા ગામમાં સોમવારે શ્રીહોલ માતાજીનો બીજ મહોત્સવ ઉજવાશે

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસીકા ગામમાં સોમવારે શ્રીહોલ માતાજીનો બીજ મહોત્સવ ઉજવવામાં આવશે.
વાંકાનેર તાલુકાના જાલસીકા ગામમાં શ્રીહોલ માતાજીનો વાર્ષિક 15મો બીજ મહોત્સવ આગામી તા. 2 મેના રોજ સોમવારે મંદિરે ઉજવાશે. જેમાં ધ્વજારોહણ સવારે શુભમુહૂર્તે કરાશે. તેમજ ચંડી યજ્ઞ સવારે 7થી 1 વાગ્યા સુધી યોજાશે. સંતવાણી રાત્રે 9 કલાકે યોજવામાં આવશે. કાર્યક્રમમાં સંતો-મહંતો હાજર રહેશે. મહાપ્રસાદ બપોરે અને સાંજે અવિરત ચાલુ રહેશે. કાર્યક્રમનો લાભ લેવા ભક્તોને આયોજકોએ જાહેર આમંત્રણ આપેલ છે. વધુ વિગત માટે મો. 95105 15405 પર સંપર્ક કરી શકાશે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756