નવા પીપળિયા ગામેથી ૨૨ વર્ષિય યુવતી ગુમ

નવા પીપળિયા ગામેથી ૨૨ વર્ષિય યુવતી ગુમ
Spread the love

નવા પીપળિયા ગામેથી ૨૨ વર્ષિય યુવતી ગુમ

જૂનાગઢ : જૂનાગઢ બાયપાસ પાસેના નવા પીપળિયા ગામે રહેતી ૨૨ વર્ષિય યુવતી તા.૫/૫/૨૦૨૨ને ૩ વાગ્યા આસપાસ વિસાવદર બસ સ્ટેશનમાંથી ગુમ થઇ છે. યુવતીની ઉંચાઇ ૫ ફુટ, બાંધો મધ્યમ અને રંગ ઘઉવર્ણ છે. જમણા હાથની આંગળી પર V ત્રોફાવેલ છે તથા ડાબી આંખાની નીચે કાળા કલરનો મસ છે. યુવતીએ લીલા કલરનો ડ્રેસ તથા સફેદ કલરની ચુંદડી પહેરી છે. આ યુવતીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિસાવદર પોલીસે જણાવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!