જૂનાગઢ આરટીઓ દ્રારા ફોર વ્હીલ અને ટુ વ્હીલની સીરીઝનું રીઓકશન  થશે

જૂનાગઢ આરટીઓ દ્રારા ફોર વ્હીલ અને ટુ વ્હીલની સીરીઝનું રીઓકશન  થશે
Spread the love

જૂનાગઢ આરટીઓ દ્રારા ફોર વ્હીલ અને ટુ ્હીલની સીરીઝનું રીઓકશન  થશે

જૂનાગઢ : જૂનાગઢ આરટીઓ દ્રવારા  ટુ વ્હીલર અને ફોર વ્હીલની નવી સીરીઝનું રીઓકશન થશે. ફોર વ્હીલ રજીસ્ટ્રેશન માટેની  સીરીઝ GJ-11-BR, GJ-11-CD, GJ11CH તેમજ  ટુ વ્હીલ રજીસ્ટ્રેશન માટેની સીરીઝ GJ-11-CE,GJ-11-CF,GJ-11-CG, GJ11CJ અને ટ્રાન્સપોર્ટ (HGV) GJ-11-VV અંતર્ગત બાકી રહેલા  ગોલ્ડન અને સીલ્વર નંબર માટે રીઓકશન થશે. બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર મેળવવા માંગતા અરજદારે વાહન ખરીદ તારીખથી ૭ દિવસની અંદર http//parivahan.gov.in/fancy/  લીંક મારફતે વાહન -૪ સોફટવેરમાં CNA  ફોર્મ દ્રવારા  રજીસ્ટ્રેશન કરાવી. પસંદગીના નંબર મેળવવા માટે http//parivahan.gov.in/fancy/ પર નોંધણી યુઝર આઇડી અને પાસવર્ડ તૈયાર કરી તા.૧૪/૫/૨૦૨૨ થી તા.૧૮/૫/૨૦૨૨ સુધી મારફતે વાહન નંબર પસંદ કરવાના રહેશે.. જે અનુસાર સૈાથી વધુ બીડ થયેલ નંબર,તે બીડ કરનાર અરજદારોને તા.૧૯/૫/૨૦૨૨ના રોજ વાહન ૪ સોફટવેર દ્વારા ફાળવી દેવામાં આવશે.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!