બાબરાના નાની કુંડળના ખેડૂતો અને માલધારીઓમાં રોષ

બાબરાના નાની કુંડળના ખેડૂતો અને માલધારીઓમાં રોષ
Spread the love

બાબરાના નાની કુંડળના ખેડૂતો અને માલધારીઓમાં રોષ સરકારી પડતર ખરાબાની જમીન વનવિભાગની માંગણી સામે શરૂ થયો વિરોધ પ્રદર્શન કરતાં ખેડૂતો..

અમરેલીના બાબરા ખાતે ખેડૂતો માલધારીઓ પહોંચ્યાં બાબરા મામલતદાર કચેરી ખાતે રાજ્યપાલને સંબોધી ભાજપના કાર્યકર્તાઓ, ખેડૂતો અને માલધારીઓએ પાઠવ્યું આવેદનપત્ર 6 હજાર જેટલા પશુઓ માટે ઘાસચારો ચરવાની મુસીબત હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખનીય છે કે માલધારીઓની પશુઓ પ્રત્યેની સંવેદનાઓ સરકાર સમજે તેવી માંગ કરાઇ કરી રહ્યા છે ત્યારે વનવિભાગને સરકારી પડતર જમીન સોંપવામાં આવશે તો ગાંધી ચીંધ્યા રાહે આંદોલન કરવાની ચીમકી ઉચારતા નાની કુંડળના સરપંચ, સ્થાનિકો સહિતના માલધારીઓ ખેડૂતોનો વિરોધ પ્રદર્શન કરતાં જોવા મળ્યા

રિપોર્ટ : ગોરધન દાફડા બાબરા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220526-WA0042-1.jpg IMG-20220526-WA0041-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!