જૂનાગઢમાં વનરક્ષક સંવર્ગ-૩ની ૭૮૧ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી

જૂનાગઢમાં વનરક્ષક સંવર્ગ-૩ની ૭૮૧ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી
Spread the love

જૂનાગઢમાં વનરક્ષક સંવર્ગ-૩ની ૭૮૧ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી

પ્રથમ દિવસે ઉમેદવારોએ વન સેવામાં જોડાવવા ઉત્સાહ દાખવ્યો

        જૂનાગઢ :  જૂનાગઢના પી.ટી.સી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વન રક્ષક સંવર્ગ-૩ની શારીરિક કસોટીના પ્રથમ દિવસે ૭૮૧ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. જે પૈકી ૧૧૮ મહિલા અને ૬૬૩ ઉમેદવારોએ ઉત્સાહ પૂર્વક શારીરિક કસોટી આપી હતી. વનખાતા તેમજ અન્ય વિભાગના અધિકારીઓના સંકલનમાં આ વન રક્ષક સંવર્ગ-૩ ની સીધી ભરતીની શારીરિક કસોટી સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. તેમ સૌરાષ્ટ્ર રિજયન સમિતિના સભ્ય સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!