વડિયા કુંકાવાવ મા પ્રિ મોન્સૂન કામગીરી કરાવવા યુથ કોંગ્રેસ ના મહામંત્રી જુનેદ ડોડીયા ની માંગ

વડિયા કુંકાવાવ મા પ્રિ મોન્સૂન કામગીરી કરાવવા યુથ કોંગ્રેસ ના મહામંત્રી જુનેદ ડોડીયા ની માંગ
જિલ્લા કલેક્ટર ને પત્ર લખી કરાઈ માંગણી
સમગ્ર દેશમાં ચોમાસા ની ઋતુ ના આગમન ની તૈયારીઓ થઈ રહી છે ત્યારે ગુજરાતમા 15જૂન થી ચોમાસુ બેસતું હોય તે પેહલા વરસાદ થી ઉભી થતી સંભવિત મુશ્કેલીઓ ને પહોંચી વાળવા માટે સ્થાનિક તંત્ર દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે.ચોમાસુ નજીક આવી ચૂક્યું હોવા છતાં વડિયા કુંકાવાવ મા વડિયા પોસ્ટ ઓફિસ, આરામગૃહ, સરકારી સ્ટાફ ક્વાટર્સ, ખેતાની શાળા,મિડલ સ્કૂલ, બાલમંદિર અને તાલુકા પંચાયત કચેરી મા જર્જરિત બાબતો પ્રત્યે ધ્યાન આપી પ્રિ મોન્સૂન કામગીરી અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ ના મહામંત્રી જુનેદ ડોડીયા દ્વારા જિલ્લા કલેક્ટર ને પત્ર લખી માંગણી કરવામાં આવી છે.
રિપોર્ટ રાજુ કારીયા વડીયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756