માંગરોળ એકતા ફાઉન્ડેશન દ્વારા 3 જુલાઈ ના રોજ યોજાશે રક્તદાન કેમ્પ, લોકોને લાભ લેવા અપીલ

માંગરોળ એકતા ફાઉન્ડેશન દ્વારા 3 જુલાઈ ના રોજ યોજાશે રક્તદાન કેમ્પ, લોકોને લાભ લેવા અપીલ
જૂનાગઢ જિલ્લાના માંગરોળની જાણીતી સેવાભાવી સંસ્થા દ્વારા એકતા ફાઉન્ડેશન દ્વારા 3 જુલાઈ ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ કરીને બીમાર દર્દીઓ માટે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ની ખૂબ જ જરૂરિયાત રહે છે જેને કારણે આવનારી ઈદ ઉલ અઝહાની ઉજવણી ના ભાગરૂપે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને યુવાનો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.
આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એકતા ફાઉન્ડેશન દ્વારા 3 જુલાઈ રવિવારના રોજ સવારે 10 કલાકે ઘાંચી સ્વંય સેવક સંઘ ખાતે વેરાવળ રોડ પર કરવામાં આવ્યું છે.
આ કેમ્પના મોટી સંખ્યામાં લોકોએ લાભ લેવા એકતા ફાઉન્ડેશન આરોગ્ય સમિતિ ની યાદીમાં જણાવવામાં આવ્યું છે..
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756