જેસીઆઈના નેશનલ પ્રેસિડેન્ટ જેસીઆઇ અંકલેશ્વરની મુલાકાત લેશે

જેસીઆઈના નેશનલ પ્રેસિડેન્ટ જેસીઆઇ અંકલેશ્વરની મુલાકાત લેશે
જેસીઆઈ અંકલેશ્વરના નેશનલ પ્રેસિડન્ટ જેસી અંસુ શરાફ, ઝોન પ્રેસિડન્ટ જેસી ઈશાન અગ્રવાલ, ટુર કોર્ડીનેટર જેસી ઉજ્જવલ શાહ જેસીઆઈ અંકલેશ્વરની 10 જુલાઈ ના મુલાકાત લેશે..
આ મુલાકાતમાં જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, જેસીઆઈ ભરૂચ ના પ્રમુખ જેસી દિશા ગાંધી, જેસીઆઈ જગડીયા ના પ્રમુખ જેસી પ્રતીક પટેલ સાથે મળીને નેશનલ પ્રેસિડેન્ટ સર નો સ્વાગત કરશે..
નેશનલ પ્રેસિડેન્ટ જેસી અંશુ શરાબ જેસીઆઈ માં પોતાના વિઝન વિશે, જેસીઆઈ ની ચળવળ વિશે વાત કરશે..
પ્રમુખ જેસી કિંજલ શાહ સ્વાગત સાથે પહેલી વખત અંકલેશ્વરમાં થનારા નવા પ્રોગ્રામો વિશે નેશનલ પ્રેસિડેન્ટ સરને વાત કરશે તથા તેમની હાજરીમાં નવા પ્રોગ્રામનું ઇનોગ્રેશન કરશે..
આમ જેસીઆઇ અંકલેશ્વર, જેસીઆઈ ભરૂચ, જેસીઆઈ ઝઘડિયા ત્રણે સાથે મળીને નેશનલ પ્રેસિડેન્ટ જેસી અંશુ શરાફ સરની સ્વાગત ની તૈયારી કરી રહ્યા છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756