નવસારી જિલ્લામાં વાહનવ્યવહાર માટેના ૨૪ જેટલા રસ્તાઓ બંધ કરાયા

નવસારી જિલ્લામાં વાહનવ્યવહાર માટેના ૨૪ જેટલા રસ્તાઓ બંધ કરાયા છે.
ખેરગામ : નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ૨૪ જેટલા રસ્તાઓ હાલમાં વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે. ઓવરટોપ બંધ થયેથી રસ્તાઓ શરૂ કરવામાં આવશે.
નવસારી જિલ્લામાં અમલસાડ ગણદેવી રોડ, નવસારી ગણદેવી બીલીમોરા રોડ, એરૂ ચાર રસ્તા, હાસાપોર, અબ્રામા, અમલસાડ, બીલીમોરા રોડ, બીલીમોરા ટુ રોલીખાડી રોડ, ગણદેવી ધનોરી ખારેલ રોડ, દાંડી, મટવાડ, નવસારી, સુપા બારડોલી રોડ, સુરત સચિન, નવસારી રોડ, કસ્બા, છીણમ દેલવાડા, ભીનાર રોડ, ધોળાપીપળા આમરી, કસ્બા રોડ, તવડી એપ્રોચ રોડ, અમલસાડ સરીબુજરંગ છાપર, મેંધર રોડ, અમલસાડ, માસા, કોથા રોડ, પીપલગભાણ, હરણગામ, દોણજા રોડ, રાનકુવા, રાનવેરીકલ્લા, રાનવેરીખુર્દ, ખરોલી, અનાવલ રોડ, ચીખલી, ફડવેલ, ઢોલુમ્બર, ઉમરકુઇ રોડ, કણભઇ કોઝવે ટુ ગોડથલ, ઝાડી ફળિયા, વેલણપુર, કાકડવેલ, સુખાબારી રોડ, સુરખાઇ, અનાવલ, ભિનાર રોડ, બીલીમોરા, ચીખલી, વાંસદા વઘઇ રોડ, શણવલ્લા, ટાંકલ, રાનકુવા, રૂમલા, કરંજવેરી રોડ, ચીખલી, ખેરગામ, ધરમપુર રોડ, ખાનપુર, સતીમાળ, કામળઝરી, ચૌંઢા, મોળાઆંબા રોડ, ચીખલી, તલાવચોરા, ઘેજ, ચરી, અટગામ રોડ, ખેરગામ, આછવણી, પાણીખડક, પીપલખેડ રોડ બંધ કરવામાં આવ્યો છે. જેના અવેજીમાં વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે. તેમ નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.
રિપોર્ટ :- અંકેશ યાદવ ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756