વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ ની કારોબારી મિટિંગ પ્રમુખ ગોપાલ અંટાળા અધ્યક્ષ સ્થાને યોજાઈ

વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ ની કારોબારી મિટિંગ પ્રમુખ ગોપાલ અંટાળા અધ્યક્ષ સ્થાને યોજાઈ
95અમરેલી વિધાનસભા સીટ ના પ્રભારી રાજુ બાંભણીયાઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું
તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા, મહામંત્રી શૈલેષ ઠુંમર, રમેશ સાકરીયા, જિલ્લા મહિલા મોરચા ના મંત્રી પારૂલબેન દાફડા, જિલ્લા યુવા ભાજપ ના તુષાર વેગડ,યુવા ભાજપ ના મહામંત્રી અનિરુદ્ધ બોરીચા,જિલ્લા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ જલ્પેશ મોવલિયા, તાલુકા પંચાયત ના પ્રમુખ વસંત સોરઠીયા, કારોબારી ચેરમેન પ્રાગજી વસાણી,તાલુકા પંચાયત સદસ્યો, વિવિધ ગામના સરપંચશ્રીઓ, આગેવાનો અને કાર્યકર્તા મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પ્રભારી અને પ્રમુખ દ્વારા સદસ્યતા અભિયાન મા વધુને વધુ લોકોને ભાજપ સાથે જોડાવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી. જયારે પ્રભારી દ્વારા દરેક કાર્યકર્તા ના કામની પાર્ટી નોંધ લઈ ને તેને ક્ષમતા મુજબ નુ સ્થાન તેને આપતી હોય છે ત્યારે દરેક કાર્યકર્તા ને સખત મહેનત કરી 95અમરેલી વિધાનસભા મા ભાજપ નો ભવ્ય વિજય થાય તે માટે કામે લાગી જવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે વડિયા ના શિવાજી ચોક ખાતે યુવા ભાજપ દ્વારા સદસ્ય જોડો અભિયાન પણ કરવામાં આવ્યુ હતુ. અને લોકોને ભાજપ સાથે જોડાવા અપીલ કરો લોકો ને ભાજપ ના સદસ્ય બનાવ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756