ઉમરપાડા ના પાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભા યોજાઈ

ઉમરપાડા ના પાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભા યોજાઈ
આજ રોજ પાડા ગ્રુપ ગ્રામ પંચાયતની “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત પાડા મુકામે ઉપ- સરપંચશ્રી સુનિલભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વિશેષ ગ્રામ સભા યોજાઇ હતીજેમાં તલાટી કમ મંત્રી મંગલાબેન ગામિત , પંચાયત સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં.જેમાં તમામ લોકોએ ૧૩ થી ૧૫ ઓગેસ્ટ સુધી યોજાનાર આઝાદી કા અમૃત મોહત્સોવનાં ભાગરૂપે રાષ્ટ્રધ્વજ ને પોત-પોતાના ઘરે તેમજ સાર્વજનિક સ્થળોએ લગાવવાનો સંકલ્પ કર્યો હતો.
રિપોર્ટ : નિલય ચૌહાણ, માંગરોલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756