વંથલી તાલુકના કન્યા શાળા ખાતે કિશોરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઇ

વંથલી તાલુકના કન્યા શાળા ખાતે કિશોરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઇ
Spread the love

વંથલી તાલુકના કન્યા શાળા ખાતે કિશોરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઇ

નારી વંદના ઉત્સવ અંતર્ગત કણજા હાઈસ્કૂલમાં ૮ દિવસીય સેલ્ફ ડિફેન્સ તાલીમનો આરંભ

       જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સેલ્ફ ડિફેન્સ તાલીમનું આયોજન વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે છે. જેમાં વંથલી તાલુકાની કન્યા શાળા ખાતે  ખાતે ૮ દિવસની સેલ્ફ ડિફેન્સની  તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશોરીઓને જુડોલાઠી દાવચુની દાવ અને અન્ય સ્વ-રક્ષણના દાવ શીખવાડવામાં આવ્યા હતા. તેમજ સ્વ-રક્ષણ દ્વારા કેવી રીતે પોતાને સલામત રાખી શકાય તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત હાલ સમગ્ર જિલ્લામાં નારી વંદના કાર્યક્રમ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત વંથલી  તાલુકાના કણજા ગામ ખાતે હાઈસ્કૂલમાં  કિશોરીઓને સ્વરક્ષણના દાવ  શીખવવમાં આવશે.

 

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!