*મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,
૧ ઓગસ્ટ-ર૦રરથી ગુજરાત જાહેર સલામતી (પગલા) અમલીકરણ અધિનિયમ-ર૦રરનો અમલ કરાશે*
*CCTV કેમેરા સિસ્ટમ લગાડવા-પ્રવેશ નિયંત્રણ પગલા ફરજિયાત કરવાના હેતુથી અધિનિયમનો અમલ કરવા નિર્ણય
*પ્રથમ તબક્કામાં ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલી કરાશે
દિવસ દરમિયાન ૧ હજાર લોકોની અવર-જવર રહેતી હોય તેવી સંસ્થાઓએ CCTV કેમેરા લગાડવાના રહેશે
જાહેર સલામતી સમિતિ દ્વારા ભલામણ કરાયેલા પગલા ૬ મહિનાની અંદર સંબંધિત સંસ્થાઓએ ગોઠવવાના રહેશે
CCTV કેમેરામાં રહેલા ફૂટેજને ૩૦ દિવસ સુધી સાચવવા પડશે**
રીપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756