હર ઘર તિરંગા’ દેશ આઝાદ થયો એ પછી આવો પ્રસંગ ફરી એકવાર જોવા મળશે

હર ઘર તિરંગા’ દેશ આઝાદ થયો એ પછી આવો પ્રસંગ ફરી એકવાર જોવા મળશે
Spread the love

‘હર ઘર તિરંગા’
દેશ આઝાદ થયો એ પછી આવો પ્રસંગ ફરી એકવાર જોવા મળશે એ બાબતની અમને ખુશી છે કે સરકાર દેશપ્રેમની ભાવના લોકોમાં જગાડવા માટે આ કાર્યક્રમ કરી રહી છે.

પરંતું દેશપ્રેમ એ દરેક વ્યક્તિના દિલમાં જાગવો જોઈએ એ પ્રદર્શનની ચીજ બને એ અમારા મતે ખોટું છે અને એટલે જ દૂધની થેલી પર તિરંગો છપાઈ રહ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.

જે રાષ્ટ્રધ્વજ ભૂલથી પણ નીચે પડી ધૂળ માટીવાળો ન થાય એનું અમે ધ્યાન રાખતા હોય, જે ધ્વજ કોઈના પગમાં આવે તો પણ રાષ્ટ્રધ્વજનું અપમાન અમે ગણતા હોય ત્યાં આમ રાષ્ટ્રધ્વજના ચિન્હવાળી દૂધની થેલી જે પછી કચરામાં જ જવાની છે તો શું અહીં રાષ્ટ્રધ્વજનું અપમાન કોઈને લાગતું નથી ?

આથી જો સરકાર આ દૂધની ઠેલી પર રાષ્ટ્રધ્વજનું ચિન્હ છાપશે તો અમે સૌ એ દૂધની ઠેલીનો બહિષ્કાર કરવાનો નિણર્ય કર્યો છે.
આપના ‘હર ઘર તિરંગા ‘ આયોજનનું અમે સમર્થન કરીએ છીએ પરંતું જે દૂધની થેલી પછી કચરામાં જ જવાની છે એના પર રાષ્ટ્રધ્વજનું ચિન્હની બાબતનો અમે સખ્ત રીતે વિરોધ નોંધાવીએ છીએ.

જય હિન્દ, વંદે માતરમ્

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!