સાવરકુંડલા : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા

તિરંગા યાત્રા – સાવરકુંડલા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાવરકુંડલા શહેર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા Sarv ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું.
તેમજ અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા ની આગેવાનીમાં
તેમજ સાવરકુંડલા યુવા ભાજપ દ્રારા..
આ તકે વિધાનસભાના પ્રભારી શ્રી વિજયભાઈ ભગત,જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ શ્રી શરદભાઈ પંડ્યા,શ્રી સુરેશભાઈ પાનસુરીયા,શહેર ભાજપ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ,મહામંત્રી શ્રી વિજયસિંહ વાઘેલા,શ્રી રાજુભાઈ નાગ્રેચા,અનું. મોરચા ના પ્રમુખ શ્રી કેશુભાઈ વાઘેલા, અમરેલી જીલ્લા માલધારી સેલ ના પ્રમુખ મયુરભાઈ રબારી,જી.પં શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત,સાવરકુંડલા શહેર યુવા ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, શહેર યુવા ભાજપ ના મહામંત્રી ધર્મેન્દ્ર પી જોશી, સંગઠન ના હોદેદારો,વિવિધ મોરચાના હોદેદારો, ચૂંટાયેલા સદસ્યો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા…
રિપોર્ટ રસિક વેગડા મોટી કુકાવાવ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756