અમરેલી ના યુવાન ઉદ્યોગપતિ એ માનવ મંદિર ની આશ્રિત મનોદિવ્યાંગ બહેનો પાસે રાખડી બંધાવી

અમરેલી ના યુવાન ઉદ્યોગપતિ નાસીરભાઈ ટાંકે માનવ મંદિર ની આશ્રિત મનોદિવ્યાંગ બહેનો પાસે રાખડી બંધાવી
સાવરકુંડલા અમરેલી ના યુવાન ઉદ્યોગપતિ નાસીરભાઈ ટાંકે માનવ મંદિર ની આશ્રિત મનોદિવ્યાંગ બહેનો પાસે રાખડી બંધાવી બહેનો ને મીઠા કરાવ્યા
છેલ્લા સાત વર્ષથી નાસીરભાઈ દર વર્ષે સાવરકુંડલા માનવ મંદિરે ખાતે મનોદિવ્યાંગ બહેનો પાસે રાખડી બંધાવવા આવે છે માનવ મંદિર રાષ્ટ્રવાદ અને સર્વધર્મને વરેલો આશ્રમ છે.52 મનોરોગી બહેનોના ભાઈ બનીને નાસીરભાઈ અને તેમના મિત્રો માનવ મંદિરે આવ્યા..
મનોરોગી બેહનો અને માનવ મંદિરના મહંત પૂજ્ય ભક્તિબાપુ એ આશીર્વાદ આપી રાજીપો વ્યક્ત કર્યો..
સાવરકુંડલા થી પાંચ કિલોમીટર હાથસણી રોડ ઉપર આવેલું છે માનવ મંદિર આશ્રમ આવી રક્ષા બધાંવી સર્વ એ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756