તલોદ તાલુકાના રોજડ ખાતે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવવા હર ઘર તિરંગા અભિયાન..

તલોદ તાલુકાના રોજડ ખાતે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવવા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગામની સ્કૂલ ના વિધાર્થી, નાગરિકો, તેમજ તલોદ તાલુકાના ભાજપા પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા યુવા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, બક્ષીપંચ મોરચા પ્રમુખ વી. એલ. વાઘેલા યુવા મોરચાના મહામંત્રી જસપાલસિંહ ઝાલા, સ્કૂલ ના શિક્ષકો,ટીપીઓસાહેબ, રોજડગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મત્રી અને વાનપસ્ટ સાધક આશ્રમ ના મુનિવરો પર હાજર રહ્યા અને ગામના વડીલો, યુવાનો વિવિધ સંસ્થાઓ એ સાથે રહી ભવ્યાતિભાવ્ય તિરંગા યાત્રા યોજી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756