દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંમડી 13 જુગારીઓ ઝડપી પડતી લીમડી પોલીસ

~} દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંમડી ગામ માં શ્રાવણીયો જુગાર ધામ પર લીમડી પોલીસે રેડ પાળતા 13 જુગારીઓ સહિત રોકડ રૂપિયા કુલ રૂા. 1,63,850 /- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લીમડી પોલીસ
~} ઝાલોદ તાલુકાના લીમડી ગામની હદ વિસ્તારમાં જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતાં અને રમાડતાં 13 જુગારીયાઓ ઝડપાયાં જેમાં
1. દિનેશભાઇ શનતભાઈ જાતે ભાભોર
2, કનુભાઈ ગબાભાઈ જાતે બુમાણા 3,હિમ્મતભાઈ સુરેશભાઈ જાતે ગોહિલ
4,મેહુલભાઈ રામાભાઈ જાતે મોરી
5, ચિરાગભાઈ કનુભાઈ જાતે બુમાણા
6, રૂતવીકભાઈ મેરસીગભાઈ જાતે કટારા
7, સંજયભાઈ જગવાનભાઈ જાતે ડામોર
8, મહેશભાઈ ખીમાભાઇ
9, ગોપાલભાઇ જયંતિભાઈ જાતે સોલંકી
10, સંજયભાઈ કનુભાઈ જાતે સોલંકી
11, મેહુલભાઈ ખુશાલભાઈ જાતે કટારા
12, વિશાલભાઈ મનુભાઈ જાતે ચૌહાણ
13, આમિત ઉર્ફે આરૂ ચંદુભાઈ જાતે ભાભોર સહિતના જુગારીયાઓ ને પોલીસે ઝડપી પાડી સ્થળ પરથી રોકડા રૂપિયા 30,850 / તથા મોબાઈલ ફોન નંગ. 10 કિંમત રૂા. 53,000 /- સાથે એક એકટીવા જેની કિંમત રૂપિયા 80,000 /- સહિત મળી કુલ રૂા. 1,63,850 /- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો સાથે 13 જુગારીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
રિપોર્ટ : નિલેશ. આર. નિનામા
દાહોદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756