આધ્યાત્મિક રીતે સાચી સ્વતંત્રતા કેવી રીતે મેળવવી? – સંત રાજીન્દર સિંહજી મહારાજ

આધ્યાત્મિક રીતે સાચી સ્વતંત્રતા કેવી રીતે મેળવવી? – સંત રાજીન્દર સિંહજી મહારાજ
Spread the love

આધ્યાત્મિક રીતે સાચી સ્વતંત્રતા કેવી રીતે મેળવવી? – સંત રાજીન્દર સિંહજી મહારાજ

ભારત 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. દેશમા આ રજા નો દિવસ હોય છે. આઝાદી આપણી આત્માની મુક્તિ અને સ્વતંત્રતાને પણ દર્શાવે છે.

આપણા માંના મોટાભાગના લોકો પોતાના શરીર અને મન માને છે; કેટલાક લોકોને ખ્યાલ છે કે આપણો બીજો ભાગ છે જે,આપણી આત્મા છે? આપણે શરીર અને મન કરતા વધારે છીએ; આપણે આત્માઓ છીએ. જ્યારે આપણી આત્મા, મન અને શરીરના બંધનથી પોતાની સ્વતંત્રતા જાહેર કરે છે, ત્યારે તે આનંદ સાથે જીવે છે. આત્મા આધ્યાત્મિક ક્ષેત્રમાં મુસાફરી કરી શકે છે અને ઍ ઍના પરમાત્મા જોડે મિલાપ કરે છે.

વૈજ્ઞાનિક અને સંતો ના હિસાબે સાચી સ્વતંત્રતા ત્યારે આવે છે જ્યારે આપણે મૌન બેસીએ છીએ, આંખો બંધ કરીએ છીએ, અંદર ધ્યાન કરિશૂ અને દૈવી અનુભવ કરીશું. આંતરીક પ્રકાશ જોવા અને સંગીત સાંભળવા માટે આંતરીક જાગૃતિ અથવા આંતરિક આંખ ખુલીને આ યાત્રાની શરૂઆત થાય છે. આપણી આત્મા ધ્યાન અભ્યાસ થી યાત્રા નુ અનુભવ કરે છે.

જ્યારે આપણે આપણા લાગતા વળગતા દેશોમાં બાહ્ય સ્વતંત્રતા દિવસો ઉજવીએ છીએ, પછી ભલે તે ભારતમાં 15 ઑગસ્ટ હોય, અથવા જુદા જુદા દેશોમાં જુદી જુદી તારીખે, ચાલો આપણે પણ આપણી આધ્યાત્મિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહીએ. આપણે આંતરિક જ્યોતિ અને શ્રુતિ પર ધ્યાન આપીને આ કરી શકીએ છીએ જે આપણા આત્માને ઓળખવા માટે દોરી જશે કે આપણે શારીરિક શરીર અને બુદ્ધિથી વધુ છીએ. આપણે આત્મા છીએ, દૈવીનો એક ભાગ છે, અને આપણો સાચો ભાવ આનંદ અને પ્રેમ છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
મો. ૯૬૨૪૮ ૩૫૨૦૧.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!