ભુરખિયા હનુમાનજી મંદિરે શ્રેષ્ટિ જીતુભાઇ ગોળવાળા ની બ્રહ્મ ચોરાશી માં સામાજિક મેળાવડો

ભુરખિયા હનુમાનજી મંદિરે શ્રેષ્ટિ જીતુભાઇ ગોળવાળા ની બ્રહ્મ ચોરાશી માં સામાજિક મેળાવડો
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે શ્રેષ્ટિ સામાજિક અગ્રણી સોમૈયા જીતુભાઇ ગોળવાળા ની બ્રહ્મચોરાશિ માં સામાજિક મેળવાળો પૂજ્ય હરિરામબાપા ના અનન્ય સેવક જીતુભાઇ ગોળવાળા પરિવાર આયોજિત બ્રહ્મચોરાશિ માં સામાજિક સ્વૈચ્છિક એવમ ધર્મ સંસ્થાન ના અગ્રણી ની ઉપસ્થિતિ રઘુવંશી સમાજ રત્ન સૌમેયા જીતુભાઇ ગોળવાળા દ્વારા આજે ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે બ્રહ્મ ચોરાશિ નું આયોજન કરાયું હતું જેમાં રાજસ્વી અગ્રણી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર માજી ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા યુવા અગ્રણી મનીષભાઈ સંઘાણી જીતુભાઇ અડતાળા મનુભાઈ દેસાઈ નરેશભાઈ અધ્યારૂ ડો પી પી પંચાલ ડો ઉનડકટ ડેન્ટિસ કર્મચારી શ્રી ઓ પત્રકારો ગ્રામ્ય સરપંચ શ્રીઓ સહિત સાધુ સંતો અગ્રણી વેપારી ઉદ્યોગરત્ન સમાજ સેવી અગ્રણી ની વિશાળ હાજરી જોવા મળી હતી સુપ્રસિધ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર કાર્યાલય ખાતે મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી સાથે સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓએ મુલાકાત કરી મંદિર ટ્રસ્ટ ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756