ભુરખિયા હનુમાનજી મંદિર પધારેલ ત્રિરંગા યાત્રા નો ભવ્ય સત્કાર

ભુરખિયા હનુમાનજી મંદિર પધારેલ ત્રિરંગા યાત્રા નો ભવ્ય સત્કાર
દામનગર લાઠી તાલુકા ના ચાંવડ થી પ્રસ્થાન થઈ ને સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરે પધારેલ ત્રિરંગા યાત્રા નું ઉષ્મા ભર્યો સત્કાર ત્રિરંગા યાત્રા માં અમરેલી જિલ્લા પંચાયત ચાંવડ બેઠક તેમજ તાલુકા પંચાયત ભુરખિયા મેથળી બેઠક ના પદા અધિકારી ઓ હોદેદારો અને સ્થાનિક સરપંચો સહિત અગ્રણી જીતુભાઇ ડેર ચિરાગભાઈ પરમાર અમરશીભાઈ પરમાર વિજયસિંહ બારડ રામદેવભાઈ પરમાર સહિત અનેકો ગ્રામ્ય અગ્રણી ઓની વિશાળ હાજરી આ ત્રિરંગા યાત્રા માં જોવા મળી હતી ત્રિરંગા યાત્રા નું ભુરખિયા હનુમાનજી પરિસર માં આગમન થતા રાષ્ટ્ર પ્રેમ ની લહેર પ્રસરી હતી ત્રિરંગા યાત્રા માં પધારેલ અગ્રણી ઓએ મંદિર ટ્રસ્ટ ની કાર્યાલય ખાતે મેનેજિંગ ટ્રસ્ટ હકાણી ની મુલાકાત લીધી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756