નીલકંઠ મહાદેવ પર સ્વાતંત્ર પર્વની ઝાંખી જોવા મળી

નીલકંઠ મહાદેવ પર સ્વાતંત્ર પર્વની ઝાંખી જોવા મળી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલુ હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. આજે 15 મી ઓગસ્ટ અને શ્રાવણ માસનો સોમવાર હોઇ વિવિધ શિવ મંદિરોમાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે દાંતા રોડ ઉપર આવેલું નીલકંઠ મહાદેવ ખાતે પણ સ્વાતંત્ર પર્વ ની ઝાંખી જોવા મળી હતી.
ભગવાનને રંગબેરંગી ગુબારાઓથી શણગારવામાં આવ્યું હતું. મંદિરની અંદર તિરંગો પણ લગાવવામાં આવ્યો હતો. મહાદેવના લિંગને પણ તિરંગાના રંગ થી શણગારવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શીવ ભક્તિ જોવા મળી હતી
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756