દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ ખાતે સ્વાતંત્રય પર્વ ની પુરા અદબ થી રંગારંગ ઉજવણી

દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ ખાતે સ્વાતંત્રય પર્વ ની પુરા અદબ થી રંગારંગ ઉજવણી
દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ ખાતે ૧૫ મી ઓગસ્ટ ૭૬ માં સ્વાતંત્રય પર્વ ની પુરા અદબ થી રંગારંગ ઉજવણી ભૂમિદાતા પરિવાર ના પુત્રરત્ન વલ્લભભાઈ નારોલા ની અધ્યક્ષતા માં ધ્વજવંદન કરી સલામી અપાય પૂજ્ય સંતો સ્વામી વિષ્ણુચરણદાસજી કોઠારી સ્વામી ચંદ્રપ્રકાશદાસજી શાસ્ત્રી સ્વામી આનંદસ્વરૂપદાસજી ની પ્રેરક ઉપસ્થિતિ માં ૭૬ માં રાષ્ટ્રીય પર્વ ની ભવ્ય ઉજવણી હજારો વિદ્યાર્થી વાલી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઓ વચ્ચે આઝાદી ની ઝાંખી કરાવતા વીર જવાનો વિદુષી મહિલા બહાદુરી ભર્યા બલિદાન અને શોર્ય ને તાદ્રશ્ય કરાવતા જોમ જુસ્સા સાથે મુક અભિનય સાંસ્કૃતિક કૃતિ ઓ દ્વારા અભિભૂત કરતા કાર્યક્રમ ને સ્થિરપ્રજ્ઞ બની ને માણતા શહેરીજનો સ્વાતંત્ર્ય ની લડાઈ માં દેશ ની આઝાદી માટે નરબંકા શહિદ વીર જવાનો ના બલિદાન ને યાદ કરી મહા મૂલી આઝાદી ના જતન માટે સુંદર સદેશ આપતી કૃતિ ઓ રજૂ કરાયા હતી સમગ્ર શાળા સંકુલ માં અકડેઠઠ જનમેદની ની ઉપસ્થિતિ માં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ થી રાષ્ટ્રીય પર્વ ની ભવ્ય ઉજવણી કરાય હતી શિક્ષક શ્રી શાળા પરિવાર નું અદભુત આયોજન
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756