જમડા ગામે ગૌપ્રેમીઓની સરાહનીય કામગીરી

જમડા ગામે ગૌપ્રેમીઓની સરાહનીય કામગીરી
Spread the love

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા ના જમડા ગામે
ચાલું વરસાદમા ગૌ પ્રેમીઓની સરહનીય કામગીરી
આખા ગુજરાતમાં લંપી વાયરસને લઈને હા હા કાર મચી ગયો છે ત્યારે ગૌ માતાને બચાવવા માટે સેવાભાવી લોકો ગૌમાતાને અનેક દેશી ઉપચારો કરીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે
ત્યારે આજે જમડા ગામે ગૌમાતાઓ લંપી વાયરસના ભરડામાં આવી જતા ગામમાં રખડતી તમામ ગાયો અને આખલાઓ યુવા મિત્રો દ્વારા લંપી વાયરસ થી બચાવા માટે આજે ચાર દિવસથી ગાયોની સારવાર કરી રહ્યા છે ત્યારે આવી ગૌમાતાને બચાવવા માટે સંસ્થાઓ અને ગૌ સેવા પ્રેમીઓ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવો જોવામાં આવી રહ્યું છે.તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતો નથી તેમજ રાજકીય પાર્ટીઓ પોતપોતાનામાં મશગુલ છે.ગૌમાતાને લઈને કોઈ પણ ધ્યાન આપતા નથી આવું લોકો મુખે જાણવા મળી રહે છે.

રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20220817_202427.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!