કોટેશ્વર સ્મશાન નો તાળા વાળો ગેટ ઓટોમેટિક ખુલ્યો

કોટેશ્વર સ્મશાન નો તાળા વાળો ગેટ ઓટોમેટિક ખુલ્યો
અંબાજી ધામ સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ ધામને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લા ચાર દિવસ બાદ મેઘરાજાએ ફરીથી દાંતા તાલુકામાં મેઘ મહેર કરી છે. દાંતા તાલુકામાં આજે વહેલી સવારથી મેઘ કહેર જોવા મળ્યો હતો. કોટેશ્વર ખાતે પણ મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી હતી
કોટેશ્વર ખાતે અંતિમધામ સ્મશાન નો વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે. અંતિમ ધામને તાળું લાગેલું છે, તેમ છતાંય ગેટ ખુલી ગયો છે, સ્મશાનના ગેટની બહાર પાણી પાણી થઈ ગયું હતું.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756