અમરેલી ABVP અમરેલી નગરની નૂતન કારોબારી(૨૨-૨૩)ની ઘોષણા કરવામાં આવી.

અમરેલી ABVP અમરેલી નગરની નૂતન કારોબારી(૨૨-૨૩)ની ઘોષણા કરવામાં આવી.
Spread the love

અમરેલી ABVP અમરેલી નગરની નૂતન કારોબારી(૨૨-૨૩)ની ઘોષણા કરવામાં આવી.
અમરેલી ABVP અમરેલી નગરની નૂતન કારોબારી(૨૨-૨૩)ની ઘોષણા કરવામાં આવી.વિદ્યાર્થીના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા તત્પર રહેશે – આકાશભાઈ ગણાત્રા (નગર મંત્રી) પ્રો.જે.એમ.તળાવિયાની નગર અધ્યક્ષ તરીકે પુનઃનિયુક્તિ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ૧૯૪૯ થી વિદ્યાર્થી હિત માટે કાર્યરત છે ઉપરાંત વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થીઓનું સંગઠન છે જે વિદ્યાર્થીઓ દ્વારા ચાલે છે. આજે 26 ઓગસ્ટના રોજ અમરેલી નગરની નવી કારોબારીની ઘોષણા કરવામાં આવી.
જેમાં મુખ્ય અતિથિ એવા હસમુખભાઈ પટેલ તથા કૌશિકભાઈ ખખ્ખર હાજર રહ્યા. નૂતન કારોબારીમાં નગર અધ્યક્ષ પ્રો.જે.એમ.તળાવિયા,નગર મંત્રી- આકાશભાઈ ગણાત્રા,નગર ઉપાધ્યક્ષ – નિમિષાબેન પંડ્યા અને બિપીનભાઈ રૂપાલા, નગર સહમંત્રી – જૈમિનભાઈ મોરજરિયા અને જીતભાઈ કાબરીયા, નગર કોષાધ્યક્ષ – વિપુલભાઈ બાલધા, કાર્યાલય મંત્રી – વિવેકભાઈ સેંજલીયા અને પ્રિયમભાઈ ગેડીયા તથા અન્ય આયામ ગતિવિધિઓ ની નૂતન જવાબદારીઓની ઘોષણા કરવામાં આવી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20220826_233453.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!