દામનગર પોલીસ સ્ટેશન ખાતે વિદાય સત્કાર સમારોહ યોજાયો

દામનગર પોલીસ સ્ટેશન ખાતે વિદાય સત્કાર સમારોહ યોજાયો હતો
દામનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ એ આર સોવાળા નો વિદાય માન અને નવનિયુક્ત પી એસ આઈ એસ જી ગોહિલ નો સત્કાર સમારોહ યોજાયો હતો દામનગર પોલીસ સ્ટેશન ખાતે આજે સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ પાલિકા ના સદસ્ય પત્રકારો વેપારી ઓની ઉપસ્થિતિ માં જિલ્લા એલ આઈ બી શાખા માં બદલી થતા પી એસ આઈ એ આર સોવાળા સાહેબ ને સાકર પડો શાલ શિલ્ડ અને સન્માન પત્ર પુષ્પ ગુંચ અર્પિ વિદાય અપાય હતી સાથે નવ નિયુક્ત પી એસ આઈ એસ જી ગોહિલ સાહેબ ની દામનગર શહેર માં પોસ્ટીગ થતા સત્કાર કરાયો હતો સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે ટૂંકા અનુભવો સાથે સામાજિક સંવાદિતા સંકલન થી સુંદર અનુભવો થી પી એસ આઈ ખૂબ ખુશી વ્યક્ત કરી સમગ્ર સ્ટાફ થી. સરાહના કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756