‘ગૌ સંસ્કૃતિ – સંપૂર્ણ સુખ અને સમૃદ્ધિનો આધાર’ વિષય પર વેબીનારનું આયોજન

‘ગૌ સંસ્કૃતિ – સંપૂર્ણ સુખ અને સમૃદ્ધિનો આધાર’ વિષય પર વેબીનારનું આયોજન
Spread the love

ગો-સંસ્કૃતિ- ભાગ ૧ અંતર્ગત ‘ગૌ સંસ્કૃતિ – સંપૂર્ણ સુખ અને સમૃદ્ધિનો આધાર’ વિષય પર વેબીનારનું આયોજન ગૌ સેવા અને ગૌ આધારિત ખેતી પધ્ધતિ તેમજ આયુર્વેદિક જીવનશૈલી , આયુર્વેદનાં વૈજ્ઞાનિક પાસાઓ , ગૌ આધારિત અર્થવ્યવસ્થા જેવી વિવિધ મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
બંસી ગીર ગૌશાળાનાં ગોપાલભાઈ સુતરીયા દ્વારા આ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનાર તા. 10 સપ્ટેમ્બર, શનિવારનાં રોજ રાત્રે 8.30 કલાકથી કરવાનું આયોજન છે. આ વેબીનારમાં ગૌ-સંસ્કૃતિ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવશે. આ વેબીનારમાં રોટરી ક્લબ અમદાવાદ સર્વમ RID 3054 અને LASI TALKsનો સહયોગ પ્રાપ્ત થયો છે. તેમજ આર્ટ ઓફ લિવિંગની શ્રી શ્રી ગૌશાળા દ્વારા આ ઓનલાઈન વેબિનાર દ્વારા તમામ ખેડૂત ભાઈઓ અને ગોપાલકો તેમજ સમાજના તમામ લોકોને લાભદાયી થાય તેવા હેતુથી ઓનલાઈન મૂકવામાં આવશે. આ વેબીનારને ડૉ. ગીતિકા સુલજા તેમજ ચિંતન વ્યાસ (સી. એ.) દ્વારા હોસ્ટ કરવામાં આવશે. આ વેબીનારમાં જોડાવવા માટેનું આઈ. ડી. 81511478697 અને પાસવર્ડ sarwan છે. આ વેબીનારમાં રસ ધરાવનાર વ્યક્તિઓને https://chat.whatsapp.com/HwiEmo0edRV8TlVb1GRKIy આપેલી લિન્કમાં વોટસએપ ગ્રુપમાં જોડાવવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

WhatsApp-Image-2022-09-09-at-11.30.17-AM.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!