જામનગર ના એમ.પી.શાહ વૃધ્ધાશ્રમ ખાતે વેલકમ નવરાત્રી નું આયોજન

જામનગર ના એમ.પી.શાહ વૃધ્ધાશ્રમ ખાતે વેલકમ નવરાત્રી નું આયોજન
જામનગર વિભાગ જીજીવીવીએસ દ્વારા આયોજિત
અહીં જનરલ આયોજન કરવામાં આવેલું હોય મર્યાદિત સંખ્યામાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું હોય ભાગ લેવા ઈચ્છતા ઇચ્છુ કોએ ફોન દ્વારા અગાવથી જાણકરી સહમતી મેળવવાની રહેશે
જામનગર માં ગ્લોબલ ગુજરાતી વૈષ્ણવ સમાજ દ્વારા સમાજને રાહ ચીંધતુ અને સરાહનીય કાર્ય કરવા જઈ રહયા છે
જામનગર સ્થીત એમ.પી.શાહ વૃધ્ધાશ્રમ ખાતે આજે સાંજે ૭ થી ૧૦ દરમ્યાન વેલકમ નવરાત્રી–૨૦૨૨નું ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનનો મુખ્યત્વે ઉદ્દેશ સમાજથી અળગા થઇને વૃધ્ધાશ્રમમાં જીવન વ્યતીત કરતા વડીલોના જુસ્સાને વધારવા અને આ વડીલોને આ દ્વારા એક અનેરો આંનદ પણ મલીરહે એવો આ દ્વારા એક સમાજને રાહ ચીંધતો પ્રયાસ કરવામાં આવ્યો છે
વેલકમ નવેરાત્રિ-૨૦૨૨
ગ્લોબલ ગુજરાતી વૈષ્ણવ વણિક સમાજ દ્વારા આયોજીત વેલકમ નવરાત્રિ-૨૦૨૨ માં આપ સહુને પધારવા હૃદયપૂર્વક આમંત્રણ પણ આ દ્વારા પાઠવવામાં આવ્યું છે તો ચાલો વડીલોના જુસ્સાને વધારવા માટે આપણે સૌ મળી એમની સાથે ગરબા રમીશું. આપ સહુની પ્રતિક્ષા સહ
તારીખ : ૧૦-૦૯-૨૦૨૨, શનિવાર
સમય : સાંજે ૭-૦૦ થી ૧૦-૦૦
સ્થળ : એમ.પી.શાહ વૃદ્ધાશ્રમ, ૮૦ફુટ રોડ, દિગ્પામ સર્કલ પહેલા, જામનગર.
આ ખુબજ સુંદર અને સરાહનીય આયોજનને સફળ બનાવવા નિસ્વાર્થ સેવા કર્યો માટે જેઓ સતત અને સતત રાત દિવસ નિસ્વાર્થ ભાવે દોડતા એવા GGVVS ટીમના ભરતભાઇ શાહ (ફાઉન્ડર),અજીતભાઇ દેસાઇ (સલાહકાર) તેમજ એડમીન અમીબેન પરીખ, ચારુબેન શાહ તથા વિરલભાઇ ધ્રુવ સહિતના હોદેદારો કાર્યકરો દ્વારા ખુબજ જહેમત ઉઠાવવામાં આવી રહી છે
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756