વિસાવદર તાલુકાના વિવિધ ગામોમાં રસ્તામાં પેચ વર્ક કામોમાં બેદરકારી બાબતે આંદોલનની ચીમકી અપાઈ

વિસાવદર તાલુકાના વિવિધ ગામોમાં રસ્તામાં પેચ વર્ક કામોમાં બેદરકારી બાબતે આંદોલનની ચીમકી અપાઈ
વિસાવદર તાલુકામા રસ્તાના પેચ વર્ક કામોમાં બેદરકારી આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરેલ
વિસાવદર તાલુકાના પીર વડલી થી સુખપુર તેમજ લેરિયા થી ઈશ્વરીયા રસ્તામાં પેચ વર્ક કામમાં બેદરકારી થયેલ છે તેના અનુસંધાને આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર મારફતે પ્રાંત અધિકારી તેમજ કલેકટર શ્રી ને રજૂઆત કરેલ છે તેમજ આ કામનું નિરાકરણ નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ આમ આદમી પાર્ટીના આગેવાન મહેન્દ્ર ડોબરીયા દ્વારા ઉચ્ચારવામા આવી હતી રજુઆત કરવામાટે તાલુકા સહ સંગઠન મંત્રી
મુનેશ સુવાગીયા,અતુલ વઘાસિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા
રિપોર્ટ : હરેશ મહેતા વિસાવદર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756