રાજકોટ માં ખાડાઓનું સામ્રાજ્ય, એક ખાડો બુરો ત્યાં બીજો તૈયાર.

રાજકોટ માં ખાડાઓનું સામ્રાજ્ય, એક ખાડો બુરો ત્યાં બીજો તૈયાર.
રાજકોટ શહેર na ચુનારવાડ ચોકમાં ૮ દિવસ પહેલા હજુ ડામરનું કામ થયેલ હતું. રાજકોટમાં છેલ્લા ૨ દિવસથી વરસાદ પડ્યાના કારણે જ્યાં જ્યાં ડામર કર્યો છે ત્યાં મોટા મોટા ખાડા પડી ગયા છે. જોવાનું એ રહ્યું કે ખરેખર ડામર જ હતો કે નકરી ધૂળ રાજકોટ શહેર મહાનગરપાલિકાની ધોર બેદરકારી આવી સામે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756