પ્રધાનમંત્રી નાં જન્મ દિવસે થરાદ ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન

બનાસકાંઠા ના થરાદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
થરાદ માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું હતું જે થરાદ માર્કેટ યાર્ડ ખાતે સવારે નવ વાગ્યે થી કરાયેલા રક્તદાન કેમ્પ માં લોકોની બહોળી હાજરી જોવા મળી હતી.સરહદી પંથકમાં આવેલ આઠ થરાદ વિધાનસભા નાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત કરવામાં આવ્યો છે બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ,બનાસ બેંક ડીરેકટર શૈલેષભાઈ, માર્કેટ યાર્ડ સેક્રેટરી ભેમજીભાઈ,ઉમજીબા,રુપશીભાઈ, પ્રકાશભાઈ સોની વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. થરાદ વિધાનસભા દ્વારા આયોજીત રક્તદાન કેમ્પ માં ખેડૂતો,વેપારીઓ અને ભારતીય જનતા પાર્ટી નાં કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756