પ્રાંચી તીર્થ ના સત્યમ નો આજે જન્મદિવસ છે

પ્રાંચી તીર્થ ના સત્યમ નો આજે જન્મદિવસ છે
પ્રાંચી તીર્થ ના પત્રકાર જાદવભાઈ ચુડાસમા ના લાડકવાયા પુત્ર સત્યમ કુમાર નો જન્મદિવસ…..
પ્રાચી તીર્થ… યાત્રાધામ પ્રાચી તીર્થના પત્રકાર અને ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન અને આંખના કેમ્પના આયોજક જાદવભાઈ ચુડાસમા ના લાડકવાયા પુત્ર સત્યમ કુમાર નો આજે જન્મદિવસ છે. સત્યમ કુમાર આજે 11 વર્ષ પૂર્ણ કરી 12 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે તેમના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ, ગાયત્રી યજ્ઞ, સાંજે દીપ યજ્ઞ ના માધ્યમથી ઉજવણી કરવામાં આવશે સત્યમ કુમાર ના જન્મદિવસ નિમિત્તે તેમના મંગલ જીવન તથા તેમનું દીર્ઘાયુમય, નિરામય, સ્વાસ્થયમય ની મા ગાયત્રી તથા પરમ પૂજ્ય ગુરુદેવ પાસે પ્રાર્થના કરીને ભારતીય સંસ્કૃતિ અનુરૂપ ભય જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે તેમાં પિતા જાદવભાઈ ચુડાસમા માતા પ્રજ્ઞાબેન કાકા શૈલેષભાઈ પત્રકાર બહેન વિશ્વેશ્વરી, ભુવનેશ્વરી, પ્રતીક્ષા તથા ચુડાસમા પરિવાર તથા મિત્ર મંડળ સહિત હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે…
રિપોર્ટ : શૈલેષ વાળા પ્રાચી તીર્થ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756