પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં શહીદ જવાનોના પરિવારને 1-1 લાખની સહાય

પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં શહીદ જવાનોના પરિવારને 1-1 લાખની સહાય
Spread the love

મોરબીઃ મોરબીના સેવાભાવી એવા અજયભાઈ લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં શહીદ જવાનોના પરિવારજનોને 1-1 લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

પાટીદાર નવરાત્રિ મહોત્સવના બીજા નોરતે અજયભાઈ લોરિયા દ્વારા બનાસકાંઠાના વડગામના શહીદ જવાન રમેશભાઈ અને મહેમદપુર (જમ્મુ)ના શહીદ જવાન જસવંતસિંહના પરિવારજનોને 1-1 લાખ રૂપિયાના ચેક આપી આર્થિક સહાય કરીને મા ભારતીનું ઋણ ચુકવવાનો પ્રયાસ કરાયો હતો.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220928-WA0011-1.jpg IMG-20220928-WA0010-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!