કાયદો વ્યસન જન્માવતા પદાર્થોને બજારમાં મુકતા રોકી શકે વ્યસન કરતા નહિ.

કાયદો વ્યસન જન્માવતા પદાર્થોને બજારમાં મુકતા રોકી શકે વ્યસન કરતા નહિ.
ડોકટર ની સલાહ વગર ની દવા બેધારી તલવાર છે
૨ ઓક્ટોબર એન્ટી ડ્રગ એડીક્શન નિવારણ દિન
ડોકટરના પ્રિસ્કીપશન વગરની દવા બેધારી તલવાર છે એકને જીવનદાન આપતી દવા બીજા ને માટે અભિશાપ છે આધુનિક જમાના માં તનાવ યુક્ત વાતાવરણ ના કારણે નાની નાની વાત માં દવા નું વળગણ વધી રહ્યું છે માણસ માં વિયામીન અને ઊંઘ ની દવા કાયમી આદત બનતી જાય છે કુદરતી ઉપચાર ને બદલે દવા નું વળગણ નુકશાન કારક છે બિન જરૂરી દવા ને નશા ની જેમ લત વળગણ ને દૂર કરવા દવા આદત નિવારણ તરીકે ઉજવતા એન્ટી ડ્રગ એડીક્શન માટે જાગૃતિ ફેલાવવા ઉજવાય છે
ડોકટરના પ્રિસ્કીપશન વગરની દવા બેધારી તલવાર છે એકને જીવનદાન આપતી બીજાને માટે અભિશાપ છે મેડિકલ સાયન્સ ની જોગવાઈ એ આપેલ વ્યાખ્યા ૧૮૬૩ સહિત અનેકો છે પરંતુ તેની અમલવારી નહિવત છે પ્રિસ્ક્રીપ્શન વગરની દવા બેધારી તલવાર છે એક માણસને જીવનદાન આપનાર બીજા માટે શાપરૂપ સાબિત થઈ શકે છે આપણા દેશમાં ઘણા પ્રકારની સારવાર ઉપલબ્ધ છે એલોપથી આર્યુવેદીક અને હોમીયોપેથી અને આ વિશે ઘણા ધારાધોરણો છે અનેક કાયદાકીય જોગવાઈઓ પણ છે અને વૈદકીય પધ્ધતિ માનવીય જીવનને નીરોગી બનાવવા માટેની દવા આદર્શ છે આશીર્વાદરૂપ લેવાઈ તો પરંતુ હાલમાં કેટલીક દવા કેમીસ્ટ અને ડુગીસ્ટની મનસુફી ઉપર અવલંબે છે સેડીટીવ ડાજાપામ બોરજાપામ ફિનાબાર જેવી અનેક દવાઓ હાલ બજારમાં ઉપલબ્ધ છે અતિ આધુનિક રીસર્ચ થયા પછી બજારમાં મુકાયેલી નારકોટીંગ મોરફીન જેવી દવાઓ અતિ માદક છે તે અંગે નારોકટીંગ એકટ અસ્તિત્વમાં છે આ ઉપરાંત આ દવા ડોકટરના પ્રિસ્ક્રીપશન વગર આપવી એ કાયદાકીય ગુનો છે આવી દવાઓ ડોકટરના પ્રિસ્ક્રીપશન વગર આપવા પર કાયદાકીય પ્રતિબંધ છે જયારે બીજી તરફ આવી દવાઓ બે–રોક–ટોક આસાનીથી બજારમાં મળે રહે છે આવી દવા માટે કેમીસ્ટ અને ડ્રગીસ્ટને ચોકકસ પ્રિસ્ક્રીપશન વગર અપાતા હોય છે સ્ટોક વેચાણ દર્દીનું નામ વેચાણ બાદ રહેલ સ્ટોક વિગેરે નોંધ રાખવાની હોય છે આ બાબતે સને ૧૯૯૦ માં મેડીકલ એકટ બનેલ ડોકટરના પ્રિસ્ક્રીપશન વગર કોઈ દવા દઈ શકાતી નથી. આલ્કોહોલ યુકત શિપ એન્ટીબાયોટીક દવાઓ જેવી કે એટી વા કોલા વિગેરે બેફામ મળે છે.દેશમાં અસંખ્ય કાયદાઓ છે આવી નશાયુકત ટેબલેટ મેડીકલમાં સામાન્ય રીતે વેચાઇ રહી છે બાચ્ચીડ રેટરોના દુરઉપયોગથી શારિરીક રીતે આધીન આવા નશાના કારણે માણસ નિષ્ક્રિય બની જાય છે ૧૯૭૨ ના વર્ષમાં અમેરીકામા પ્રથમ આંતરરાષ્ટ્રીય નારકોર્ડીંગની ટીકડીઓ સરકાર અને ખાસ કરીને નશાબંધી અને આબકારી ખાતે માટે ઢીલાશ હોવાથી બજારમાં ખુલ્લેઆમ બેરોકટોક ચાલે છે તે ઠપકાને પાત્ર છે ૧૯૭૧ માં ઔષધોના દુરઉપયોગ અને દવાઓના દુરઉપયોગને લગતી ગંભીર સમસ્યા ઉભેલી કાયદો વ્યસન જન્માવતા પદાર્થોને બજારમાં મુકતા રોકી શકે તબીબી કારણોસર તેની જરૂર હોય તો ડોકટરનો પ્રિસ્ક્રીપ્શન અને સુચના મુજબ વેચવા જોઈએ મગજને કચરા ટોપલી બનાવી દીધા પછી પોતાની દુનિયામાં રહેતા હોય ત્યારે ભગવાન પણ કેમ સમજાવી શકે કે આવા દર્દીઓ દિન-પ્રતિદિન વધતી જશે કારણ ભારત સરકાર ના એક મંત્રાલયે દરખાસ્ત કરી કે પ્રોહીબીશન એકટ ૧૯૬૦ પણ હળવો કરવો કારણ કે કેફી દ્રવ્ય નો વેપારી કર્મચારીઓને પગાર કરતા મોટુ સેશકન અપાતુ હોય છે ભારતમાં દારૂ પીવો ગુન્હો બને છે અમેરિકામાં દારૂ પીવો એટલે પાગલ ગણી ન્યુરોલોજીસ્ટ પાસે દાખલ કરાય છે અને પાગલ દર્દી તરીકે ગણાય છે. અમુક દેશો નારકોટીકસ એકટના ભારે કડક છે ફાર્મસિસ્ટ ને લગતા ઘણા કાયદા નિયમો નીતિ ઓ વેચાણ નિયમન તપાસ માટે ફુડ એન્ડ ડ્રગ્સ સહિત ના તંત્ર છે છતાં છૂટ થી એન્ટિબાયોટિક દવા નો નશા માં ઉપીયોગ ભરપૂર થાય છે કાયદો ફેફી દ્રવ્યો બજાર મુકતા રોકી શકે પણ વ્યસન કરતા નહિ પણ કાયદો ક્યારે કારગત નીવડે વારંવાર લઠાંકાંડ એ કેમિકલ પછી તપાસ પંચ સમિતિ રચાય જ્યાં સુધી માં એ લઠાંકાંડ નો રિપોર્ટ આવે ત્યાં સુધી માં બીજા લઠાંકાંડ બની ચુક્યા હોય અને જૂનો ભુલાય ગયો હોય છે ઉચ્ચ અંતરશુદ્ધિ વાળું તંત્ર ક્યાં ? વૈદકીય ઔષધીય ગુણ ધરાવતી દવા કેટકેટલાય પુથકરણ પરીક્ષણ રિચર્સ વૈજ્ઞાનિક શોધ બાદ રાહત માટે મુકતા હોય છે પણ આથી પણ મોટા વિજ્ઞાનિકો રાસાયણિક પ્રક્રિયા થી વધુ લ્હેજતદાર બનાવી ચુક્યા હોય છે પછી એ નશા ની ટેબ્લેટ હોય કે ઉધરસ ની દવા મેળવણ કરી નિષ્યાનંદચીજ જામ પે જામ તરીકે ગામડા થી લઈ મહાનગરો સુધી પ્રચલિત પીણું ફ્રુડ એન્ડ ડ્રગ્સ ની મહેરબાની થી સહેલાય થી મળી શકે છે આવા નશા ના વળગણ ને રોકવા તંત્ર ની ફરજ નથી ? કાયદા થી સ્થાપિત પ્રમાણન એજન્સીઓ પુથકરણ પ્રક્રિયા પેકેટીંગ બેસ્ટ બી ફોર મી ડેઈટ સર્ટી ફાઇડ થયા બાદ વેચાણ માટે સહિત અનેક લાયન્સ વેચાણ સ્ટોક નિયમન ઉત્પાદક થી લઈ ઉપભોગતા સુધી પહોચાડવા માં કેટકેટલું ધારાધોરણ પછી માર્કેટ માં મુક્ત આવી નશીલી દવા ઓનું વળગણ રોકવા વળી એન્ટી ડ્રગ એડીક્શન દિવસ ઉજવાય છે
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756