ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં ૧૨૦૦ થી વધુ દીકરી ઓને ચણીયાચોળી આભૂષણ અર્પણ

ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં ૧૨૦૦ થી વધુ દીકરી ઓને ચણીયાચોળી આભૂષણ અર્પણ
વડોદરા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં શક્તિ અનુષ્ઠાન નવરાત્રી પર્વ એ ભીલ સેવા મંડળ દાહોદ સંચાલિત કન્યા છાત્રાલય આશ્રમ શાળા ઓમાં વિદ્યાભ્યાસ કરતી ૧૨૦૦ થી વધુ દીકરી ઓને ચણીયાચોળી આભૂષણ અર્પણ કરાયા હતા અગ્રવાલ સમાજ અગ્રણી વસંત મોલ મોભી બાબુભાઇ અગ્રવાલ રાધેશ્યામભાઈ સત્યનારાયણભાઈ દ્વારા વિવિધ આઠ કન્યા છાત્રાલયો માં શાંતુગૃરુ મુકેશગુરુ સહિત ની ઉપસ્થિતિ માં ગુજરાત ના પૂર્વ વિભાગ ના આદિવાસી વિસ્તાર ની આશ્રમ શાળા કન્યા છાત્રાલયો ની ૧૨૦૦ થી વધુ દીકરી ઓને દાતા પરિવારો ના આર્થિક સહયોગ થી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં કૈલાસભાઈ સત્યનારાયણ ની સેવા એ નવરાત્રી ના પર્વ એ ચણીયાચોળી અને આભૂષણ વિતરણ નું પુણ્યકાર્ય યોજાયું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756