થરાદ:ભુરિયા ગામ નાં યુવક ને સાંસદે પાઠવી શુભકામનાઓ

થરાદ:ભુરિયા ગામ નાં યુવક ને સાંસદે પાઠવી શુભકામનાઓ
Spread the love

થરાદ તાલુકાના ભુરીયા ગામના વતની અને આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ પાલનપુરમાં અભ્યાસ કરતા દિલીપભાઈ અમીરામભાઈ પુરોહિત નું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત પુરસ્કારમાં દિલીપભાઈ પુરોહિત રાષ્ટ્રીય વિદ્યાર્થી સ્વયંસેવકમાં પસંદગી પામતા સન્માનિત કરાયા હતા. દિલીપભાઈ વર્ષ ૨૦૧૮થી એનએસએસ સાથે જોડાયેલા હોઈ અને પાલનપુરમાં દર રવિવારે ઝૂંપડપટ્ટી વિસ્તારના ૫૦થી વધુ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ કાર્ય બજાવી રહ્યા હોઈ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાયું હતું સમગ્ર વિસ્તાર નુ ગૌરવ વધારવા બદલ દિલીપભાઈ પુરોહિત ને સાંસદ પરબતભાઇ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન માંગીલાલ પટેલ,રુપશીભાઈ એ શુભકામનાઓ પાઠવી હતી..!!

રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

FB_IMG_1664791589540.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!