થરાદ ધારાસભ્ય એ વામી ખાતે રોડ નું ખાતમુહૂર્ત કર્યું

થરાદ તાલુકાના વામી ગામે વામી થી લુણાલ અને વામી થી દુધવા રોડ નુ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતું.થરાદ ધારાસભ્ય શ્રી ગુલાબસિહ રાજપુત દ્વારા કરવા મા આવ્યુ હતુ.થરાદ ધારાસભ્ય શ્રી ગુલાબસિહ રાજપુત નુ ગામના સરપંચ શ્રિ અને વડીલો દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ .વામી ગામ ના વડીલો અને ગામ લોકો બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા. ગામલોકો ની રસ્તા ની વિષ વર્ષ જૂની માગણી સ્વીકારતા ગ્રામજનોમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો.વામી ,લુણાલ ગામ લોકો એ ધારાસભ્ય શ્રી નો ખૂબખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756