અમદાવાદ : મલ્લિકાર્જુન ખડગે એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના સિનિયર નેતા ઓ સાથે બેઠક યોજાય

અમદાવાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના મલ્લિકાર્જુન ખડગે એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના સિનિયર નેતા ઓ સાથે બેઠક
અમદાવાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના સિનિયર નેતા ઓ સાથે પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ ની ચૂંટણી અને આગામી ગુજરાત રાજ્ય ની વિધાનસભા ચૂંટણી ને લઈ પરામર્શ કર્યો હતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના જગદીશ ઠાકોર તેમજ રમેશ જેનાથલ ગુજરાત રાજ્ય ના કોંગ્રેસ પાર્ટી ના ઓબ્ઝરવર રઘુ શર્મા સહિત સિનિયર ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત ના નેતા સાથે મલ્લિકાર્જુને બંને ચૂંટણી ઓને લઈ વિસ્તૃત ચર્ચા ઓ કરી હતી અમદાવાદ ખાતે મળેલ આ મહત્વ ની બેઠક માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ પદ અને આગામી ગુજરાત વિધાન સભા ની ચૂંટણી ને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના સિનિયર નેતા ઓ સાથે બેઠક યોજાઇ હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756