માંગરોળ માળિયા બેઠક પર ભગવાનજીભાઈ કરગઠીયા ને જબરો લોક પ્રતિસાદ

માંગરોળ માળિયા બેઠક પર ભગવાનજીભાઈ કરગઠીયા ને જબરો લોક પ્રતિસાદ
Spread the love

માંગરોળ માળિયા બેઠક પર ભગવાનજીભાઈ કરગઠીયા ને જબરો લોક પ્રતિસાદ

રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ ચૂંટણી ઓ ને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ માળિયા ની મહત્વની ગણાતી બેઠક પર ચૂંટણી નો જંગ જામ્યો છે,

આ બાબતે ધારાસભ્ય પદના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠીયા સાથે શ્રી લોકાર્પણ દૈનિક ન્યૂઝ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ ધારાસભ્ય પદની ચૂંટણી માં જીત મેળવ્યા પછીના આવનાર પાંચ વર્ષના સમયગાળા દરમિયાન મારા વિસ્તારનાના વિકાસ માટે ગામના દરેક જરૂરિયાત-મંદ ને ઘરનું ઘર મળી રહે તેમજ દરેક ગામની અંદર રોડ, રસ્તાઓ,ગટરની સુવિધા, સ્ટ્રીટ-લાઈટ,તેમજ મારા વિસ્તારના ખેડૂતો, ખેતમજૂરો,વિદ્યાર્થીઓ, વગેરે ગામના દરેક નાગરિક ને સરકારી યોજનાઓ નો સંપૂર્ણપણે ઘરે-બેઠા લાભ મળી રહે તે માટે પ્રયત્નશીલ રહીને મારા વિસ્તારના વિકાસ માટે સરકાર શ્રી ગ્રાન્ટ માટે યોગ્ય રજુઆત કરી મારા વિસ્તારના ગામોના વિકાસની નોંધ રાજય ના દરેક વિસ્તારના ગામો માટે એક પ્રેરણા-રૂપ બની રહે અને મારા વિસ્તારના વિકાસની નોંધ રાજય અને દેશ સુધી લેવાય તેવા પ્રયત્નો કરવા હર-હમેંશ કટીબદ્ધ છું.

માંગરોળ માળિયા ની ધારાસભ્યની બેઠક પર ભગવાનજીભાઈ કરગઠીયા ને ખુબજ જબરો લોક પ્રતિસાદ મલીરહ્યોં છે

ભગવાનજીભાઈ કરગઠીયા કે જેઓ અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા રહી દરેક સમાજને સાથે રાખી ચાલનારા

સાથે સાથે ખુબજ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા ધાર્મિક અને સામાજિક સંગઠનો સાથે જોડાય અનેક નિસ્વાર્થ કાર્યો કરી રહયા છે

ભગવાનજી ભાઈ કરગઠીયા દ્વારા કોરોના ના કપરા સમયમાં પણ પોતે આ વિસ્તારના લોકોની નિસ્વાર્થ સેવા માટે રાત દિવસ જોયા વગર લોકોની સેવા કરેલી એ સેવા લોકો ક્યારેય ભૂલસે નહિ

કોરોનાના કપરા કાળમાં આપ્યો ભગવાનજીભાઈ એ સાથ હવે આપણે આપશુ ભગવાનજીભાઈ ને સાથ

ભગવાનજીભાઈ કરગઠિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે લોકોની સેવા કરવાની તક મને જ્યારે જ્યારે મળેછે ત્યારે એ તક ઝડપી લોકો ના આશીર્વાદ હું મેળવું છું

ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે મારા વિસ્તારના ગામોના લોકોને સરકારી લાભો માટે અહીં તહી જવું પડે છે તેને બદલે હું તમામ સરકારી લાભો મારા વિસ્તારના ગામોની કચેરી માથીજ મળી રહે તેવા તમામ પ્રયત્નો મારા તરફથી રહેશે હું માત્ર ઠાલા વચનો નથી આપતો હું માત્ર લોકો ના કામમાં જ ધ્યાન આપીશ અને મારા વિસ્તારના ગ્રામજનો ની કોઈપણ સમસ્યાઓનો તાત્કાલિક જ ઉકેલ લાવવા હર હમ્મેશ તત્પર રહીશ

ભગવાનજીભાઈ કરગઠિયા વિશે આ વિસ્તારના અન્ય સમાજના આગેવાનો પાસે જાણવાનો પ્રયત્ન કરતાં જાણવા મળ્યું હતું કે શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા એક નીડર,નિષ્પક્ષ અને બાહોશ પ્રતિભાશાળી વ્યક્તિ પણ છે ભગવાનજીભાઈ કરગઠીયાનો હસમુખો ચહેરો, સૌમ્ય સ્વભાવ,અને પારદર્શક જીવન જીવવાની કળા તેમજ કોઈપણ ભેદભાવ શિવાય તમામ સમાજોને સાથે લઈ ચાલનારા આવિસ્તારના એક ખુબજ સારા ઉમેદવાર છે, જેનો લાભ આપણા વિસ્તારના સમગ્ર ગામોને મળશે, અને તેઓ આપણા વિસ્તારના વિકાસ માટે રાત-દિવસ જોયા વગર ખડે-પગે કામ કરશે તેઓ અમને સંપૂર્ણ વિશ્વાસ છે, એટલે તેમને જ બહોળી લીડ થી અમારા વિસ્તારના ધારાસભ્ય પદ પર ચૂંટીશું.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20221119-WA0031.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!