ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા તાલુકાના ઉંચી ધનાલ રોહિત સમાજના યુવાઓએ કેસરિયો ધારણ કર્યા

ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા તાલુકાના ઉંચી ધનાલ રોહિત સમાજના યુવાઓએ કેસરિયો ધારણ કર્યા
29 ખેડબ્રહ્મા વિધાનસભા મત ક્ષેત્રમાં અશ્વિનભાઈ કોટવાળનો ચાહક વર્ગ દિન પ્રતિદિન કેસરિયા રંગથી રંગાતો જાય છે
પૂર્વ ધારાસભ્ય તરીકે કરેલા કામો થી લોક ચાહના મેળવેલા અશ્વિનભાઈ નો ઘોડો વિનમાં છે
નાનામાં નાના પદના કાર્યકરની પણ દરકાર કરતા પૂર્વ ધારાસભ્ય એ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન જે તે ગામના હજુ પેન્ડિંગ રહેલા વિકાસના કામો કરવાની પૂરેપૂરી ખાતરી આપી હતી
સાથે પાંચ ડિસેમ્બરે યોજાન ાર વિધાનસભાની ચૂંટણીમાં એક યોગ્ય ઉમેદવારને ચુંટીને વિજેતા બનાવવા માટે મતદારોને અપીલ કરી હતી.
ઊંચી ધનાલ ગામના દલિત સમાજના વડીલો અને યુવા મિત્રોએ કેસરિયો ધારણ કરી અશ્વિનભાઈ ને પોતાનો પવિત્ર મત આપવા અને અપાવવા ખાતરી આપી હતી.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756